Tapi

ખેતીની પાઠશાળા : તાપીનું યુવાધન હવે પ્રાકૃતિક કૃષિના પથ પર

પ્રાકૃતિક ખેતી અંગે નિઝર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓનો વિશ્વાસ જાગ્યો - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.09 :- રસાયણિક ખેતી...

વ્યારા માર્કેટિંગ યાર્ડ ખાતે ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬’ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 09 :- ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા આયોજિત ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬’...

તાપી જીલ્લાના કુકરમુંડામાં બનેલ રાયોટીંગના ગુનામાં ત્વરીત રાહે એક્શન મોડમાં આવી જાહેર સુલેહ શાંતી તથા કાયદો વ્યવસ્થા જાળવતી તાપી જીલ્લા પોલીસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કુકરમુંડા ગામ ખાતે અગાઉ થયેલ બોલાચાલી તકરારની અદાવતમાં ગઇકાલ તા.૦૭/૦૧/૨૦૨૬ના રોજ કુકરમુંડામાં ખાટીક ફળીયાની ખુલ્લી જગ્યામાં...

વ્યારા પોલીસ સ્ટેશનમાં લુંટના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ-ફર્લો સ્કોર્ડ તાપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી એન.જી. પાંચાણી,...

વ્યારામાં માર્ગ સલામતી માસની શાનદાર ઉજવણી : કે. કે. કદમ કન્યા વિદ્યાલય ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.08. :- માર્ગ સલામતી માસ અંતર્ગત બુધવારે એ.આર.ટી.ઓ. વ્યારા દ્વારા વિદ્યાર્થીનીઓમાં ટ્રાફિક નિયમો પ્રત્યે સભાનતા લાવવા...

તાપીના ઇન્ફ્લુએન્સર્સની અનોખી પહેલ : ‘રીલ’ની સાથે ‘રીયલ’ જીવનમાં પણ માનવતાની મહેક ફેલાવી

અંકિત અને જેમિની ગામીતે નિરાધાર પરિવારોને આપ્યું ત્રણ મહિનાનું રાશન ---   (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. ૦૮. :- આજના ડિજિટલ...

પોલીસ ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે નિઃશુલ્ક તાલીમ વર્ગનું આયોજન : રજીસ્ટ્રેશન કરાવી લાભ લેવા અનુરોધ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો કે જે સોનગઢ તાલુકા તથા આજુબાજુના વિસ્તારોમાંથી ઈચ્છુક ઉમેદવારોને આનંદ...

સી.ઓ.ઈ. કામધેનું યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા ગતાડી ગ્રામજનો માટે મત્સ્યપાલન વિષય ઉપર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૭ જાન્યુઆરી, 2026 રોજ સેન્ટર ઑફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનું યુનિવર્સિટી, ઉકાઈ કેન્દ્ર દ્વારા ગતાડી...

સી.ઓ.ઈ. કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે અનુસૂચિત જનજાતિનાં ખેડૂતો માટે ત્રણ દિવસીય તાલીમ યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે જળચર ઉછેરમાં સારા સંચાલન પ્રથાઓ અને વૈવિધ્યકરણ”...

હવે ગ્રામજનોને ૧૦૦ ના બદલે ૧૨૫ દિવસની રોજગારી મળશે – તાપી જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ

વિકસિત ભારત જી રામ જી અંગે જનજાગૃતિ ફેલાવવા વ્યારા ખાતે મંત્રી નરેશભાઈ પટેલે પત્રકાર પરિષદ યોજી --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા)...