અટલબિહારી બાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તથા સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલના સંયુક્ત ઉપક્રમે વાર્ષિકોત્સવ તથા ઇનામ વિતરણ વાંકલ ખાતે યોજાયો
(નિલય ચૌહાણ દ્વારા, માંગરોલ-દેગડીયા) : માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાર્યરત શ્રી અટલબિહારી બાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ તથા સરકારી વિજ્ઞાન...
