ઉમરપાડા અને વડપાડા વનવિભાગ રેન્જ કચેરી દ્વારા 100 કોટવાડીયા અને કાઠું દિયા પરિવારને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : ઉમરપાડા અને વડપાડા વનવિભાગ રેન્જ કચેરીના અધિકારી અને વનકર્મી સ્ટાફ તરફથી આઠ ગામના 100 જેટલા કોટવાડીયા...
