તાપી જિલ્લા વહીવટી તંત્રએ આરએફઓ સ્વ. વિકાસ દેસાઈને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી

0
તાપી જિલ્લા વહીવટી તંત્રએ સ્વ. આરએફઓ વિકાસ દેસાઈને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Contact News Publisher

ફરજ દરમિયાન RFO સ્વ. વિકાસ દેસાઈ વીરગતિ પામ્યા

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. ૨૦. :- વ્યારા વન વિભાગ હેઠળ તાપી રેન્જમાં પરીક્ષેત્ર વન અધિકારી (RFO) સ્વ. વિકાસ દેસાઈ ફરજ દરમિયાન વીરગતિ પામતા સમગ્ર તાપી જિલ્લા તંત્રમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

Sahid rfo vikash desai

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ઉપસ્થિત રહી સ્વ. વિકાસ દેસાઈની નિષ્ઠાપૂર્વકની સેવાઓને યાદ કરી તેમના પ્રત્યે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ તેમની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળીને પ્રાર્થના કરી હતી.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *