ઉકાઈ પીએચસી ખાતે આરોગ્ય કર્મચારીઓ માટે ન્યુટ્રિશન અને આરોગ્યલક્ષી તાલીમ યોજાઈ 

0
ઉકાઈ ખાતે આરોગ્ય કર્મચારીઓ માટે ન્યુટ્રિશન અને આરોગ્યલક્ષી તાલીમ યોજાઈ 
Contact News Publisher

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :  તા. ૨૦ :- તાપી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉકાઈ ખાતે ન્યુટ્રિશન અને આરોગ્ય વિષયક તાલીમ કાર્યક્રમ હેઠળ આરોગ્ય વર્કરો અને ઉપસ્થિત બહેનોને પોષણ, માતાનું દૂધ અને તેના વિકલ્પો તેમજ બાળ આરોગ્ય સંબંધિત અગત્યની બાબતો વિશે શોર્ટફિલ્મm તથા ડિજિટલ માધ્યમ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમમાં આરોગ્ય કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *