કામરેજ તાલુકાના ગામોમાં રૂા. ૭.૮૩ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરતા ધારાસભ્ય ઝાલાવાડીયા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ગ્રામ્ય વિસ્તારમાં સુખાકારી માટે કામરેજના ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલાવડીયાના હસ્તે કામરેજ તાલુકાના નવાગામ ખાતે રૂા.૫.૬૧ કરોડના ખર્ચે...
