Surat

માંગરોળ તાલુકાની મોસાલી બજારમાં પેવરબ્લોકનું કામ અધુરૂં મૂકી બંધ કરી દેવામાં આવતાં, સરપંચે તાલુકા પંચાયતના પ્રમુખને લેખિતમાં કરેલી રજુઆત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં મોસાલી ગામે આવેલી મુખ્ય બજારમાં માર્ગની બંન્ને તરફ દુકાનો આવેલી છે. આજ થી...

ચાલુ વર્ષે પાછળથી વરસાદ પડતાં માંગરોળ તાલુકાના અનેક વિસ્તારોમાં ચણાનો પાક થશે,ભાજીનું વેચાણ શરૂ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :   ચાલુ વર્ષે માંગરોળ તાલુકા સહિત સુરત જિલ્લાના અનેક વિસ્તારોમાં પાછળથી ખૂબ જ સારો વરસાદ પડતાં...

માંગરોળ : આસરમા થી વાસોલી જતાં માર્ગ ઉપર અજાણ્યા મોટરસાયકલ બે સવારોને અજાણ્યું વાહન ટક્કર મારી ફરાર  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં આસરમા થી વાસોલી જતાં માર્ગ ઉપર આજે તારીખ ૫ મી ડિસેમ્બરનાં રાત્રીનાં સાદા...

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળી નાના મોટા પ્રશ્નો અંગે મુલાકાત કરવાની મામલતદારને લેખીત રજુઆત કરવામાં આવતા કોંગ્રેસ સમિતિના આગેવાનોને વહેલી સવારે જ પોલીસ દ્વારા ડીટેન કરી લેવામાં આવ્યા

(નઝીર પાંંડોર દ્વારા, માંગરોળ) :  સુરત જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા લેટરપેડ પર લેખીત રજુઆત મામલતદારને કરવામાં આવી હતી.ગતરોજ માંગરોળ તાલુકા...

ઉમરપાડા ખાતે મુખ્યમંત્રીનાં હસ્તે રૂા.૭૧૧ કરોડના ખર્ચે તૈયાર થનારી તાપી-કરજણ લીંક પાઇપલાઇન સિંચાઇ યોજના અને રૂા.૫૦ કરોડના ખર્ચે સૈનિક સ્કુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

(નઝીર પાંંડોર દ્વારા, માંગરોળ) : મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીએ ૭૧૧ કરોડના ખર્ચે તૈયાર થનારી તાપી-કરજણ લીંક પાઇપલાઇન સિંચાઇ યોજનાનું ખાતમુહૂર્ત કરી,...

માંડવી તાલુકાના રૂપણ ગામે કૂવામાં પડેલી ગાયને જીવદયા પ્રેમીએ બચાવી લીધી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : સુરત જીલ્લાના માંડવી તાલુકાના માંડવીથી ઝંખવાવ રોડ પર આવેલા રૂપણ ગામે ગાય ખુલ્લી જગ્યામાં ચારો ચરી...

સુરત જિલ્લાના પ્રાથમિક જિલ્લાશિક્ષણાધિકારીના વડપણ હેઠળ માંગરોળ અને ઉમરપાડા તાલુકા સહિત સુરત જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનો કેમ્પ શાંતિ રીતે સંપન્ન થયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોળ અને ઉમરપાડા તાલુકા સહિત જિલ્લા ભરનાં પ્રાથમિક શાળાઓના પ્રાથમિક...

માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિનાં કાર્યકારી પ્રમુખપદે ઝંખવાવનાં સોનજીભાઈ વસાવાની કરાયેલી વરણી

ટૂંક સમયમાં જ મોસાલી ચારરસ્તા ખાતે કોગ્રેસનું નવું કાર્યાલય શરૂ કરાશે. (નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લા કોગ્રેસ સમિતિનાં...

શિક્ષણ વિભાગ તરફથી તાલુકા મથક માંગરોળ ખાતે ,મહિલાઓ સરકારની યોજનાઓનો લાભ લઇ શકે એ માટે માહિતી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ તરફથી મહિલા સામખ્ય, સુરત સંચાલિત માહિતી કેન્દ્ર, માંગરોળ, મામલતદાર કચેરી ખાતે શરૂ...

ખેડૂત સમાજ ગુજરાત તરફથી માંગરોળનાં મામલતદારને અપાયેલું આવેદનપત્ર

(નાઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  ખેડૂત સમાજ ગુજરાતની માંગરોળ પાંખ તરફથી આને તારીખ ૩ ડિસેમ્બરનાં માંગરોળના મામલતદારને એક આવેદનપત્ર આપવામાં...