Surat

માંગરોળ પોલીસની કોસાડી ગામે રેડ, બે ગૌમાંસનું ૧૬૦ કિલો ગૌમાંસ અને માંસ કાપવાના સાધનો મળી આવ્યા : ત્રણને વોન્ટેડ જાહેર કરતી પોલીસ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં કોસાડી ગામે, ગૌમાંસ ની કતલ થઈ રહી છે. એવી બાતમીના આધારે, માંગરોળ પોલીસે...

કિસાન સર્વોદય યોજનામાં અતિપછાત એવા માંગરોળ, ઉમરપાડા, માંડવી અને વાલીયા તાલુકાનો સમાવેશ કરવાની માંગ સાથે માંગરોળના મામલતદારને અપાયેલું આવેદનપત્ર

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  તાજેતરમાં ગુજરાત સરકાર તરફથી રાજ્યના કેટલાક વિસ્તારો માટે કિસાન સર્વોદય યોજના અમલમાં મૂકી છે. આ...

પી.એમ. મોદી સાહેબ આવવાના હોય તે દિવસે કાળી પટ્ટી પહેરી ફરજ બજાવશે MGVCL અને DGVCLના કર્મચારીઓ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): DGVCL કંપનીમાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા કર્મચારીઓના પડતર સામુહિક હિતના પ્રશ્નો બાબતે ડિજીવીસીએલ કંપનીના મેનેજમેન્ટ સામે...

વિશિષ્ટ કામગીરી પ્રદાન માટેનો એવોર્ડ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી સંસ્થા સુમુલ ડેરીને મળ્યો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સને ૨૦૧૮-૨૦૧૯ ના વર્ષમાં સૂરત તથા તાપી જિલ્લા કક્ષાની વિશિષ્ટ કામગીરી પ્રદાન માટે જિલ્લાની સૌથી...

માંગરોળ ટેલિફોન એક્ષચેન્જમાં સમાવિષ્ટ માંગરોળ, આકળોડ અને ગીજરમ ગામનાં ટેલિફોન લાઈનનો મુખ્ય કેબલ JCB એ ખેંચી કાઢતાં ફોનો બંધ, જો કે BSNLના સ્ટાફે ત્વરીત યુધ્ધનાં ધોરણ રીપેરીંગ કરી, ફોનો શરૂ કરી દેવાયા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાલુકા મથક ખાતે BSNL નું ટેલિફોન એક્ષચેન્જ કાર્યરત છે.આ એક્ષચેન્જમાંથી માંગરોળ, મોસાલી, વસરાવી, ગડકાછ, આકળોડ...

માંગરોળના નવનિયુક્ત મામલતદાર ડી. સી. વસાવાનો સપાટો, દોઢ લાખનું ડીઝલ અને છ લાખનું ટેન્કર મળી કુલ ૭,૪૧,૨૦૮ રૂપિયાનો મુદ્દામાલ સીઝર કર્યો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળના મામલતદાર તરીકે હાલમાં જ ડી. સી. વસાવાની નિમણુંક કરવામાં આવી છે. એમણે ચાર્જ લીધા...

ઝંખવાવ થી કોસંબા રાજ્યધોરીમાર્ગની બંને સાઈડો ઉપર ઉગેલી જંગલી વનસ્પતિ સાફ કરવાનું કામ શરૂ કરતું માર્ગ અને મકાન વિભાગ : વાહનચાલકોમાં આનંદ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકામાંથી ઝંખવાવ થી કોસંબા જતો રાજ્યધોરીમાર્ગ પસાર થાય છે. અંદાજે આ રાજ્ય ધોરીમાર્ગની લંબાઇ આશરે...

આજે દશેરાના તહેવાર નિમિતે માંગરોળ પોલીસ મથક ખાતે હથિયારોની કરવામાં આવેલી પૂજા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આજે તારીખ ૨૫ મી ઓક્ટોબરનાં રોજ દશેરાનો તહેવાર હોય, હિન્દૂ શાસ્ત્ર મુજબ આ દિવસે હથિયારોની...

માંગરોળના PSI પરેશ નાયીએ વેશપલ્ટો કરી, જુગાર રમાતા સ્થળે રેડ કરતાં એક લાખ કરતાં વધુ રોકડ રકમ, બે ફોર વહીલર, એક મોટરસાયકલ સાથે કુલ નવ લાખ કરતાં વધુની કિંમતના મુદ્દામાલ સાથે દશની અટક, અન્ય ત્રણ વોન્ટેડ

બણબા ડુંગર પર્યાવરણ પ્રવાસન કેન્દ્ર ખાતે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન માટે ઉમટ્યા

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ રેન્જમાં આવતા બણબા ડુંગરને ૧૮ ઓક્ટોબરના રોજ લોકડાઉન બાદ ફરીથી ખુલ્લો...