મઢી બાદ હવે સુરત જિલ્લાના બારડોલી ખાતેથી મળેલા મૃત કાગડાનો રીપોર્ટ બર્ડ ફલૂ પોઝીટીવ આવતાં, સુરત જિલ્લા કલેકટરે પ્રસિધ્ધ કરેલું ૬૦ દિવસનું જાહેરનામું, ભંગ કરનાર સામે પોલીસ કલમ ૧૮૮ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના મઢી ખાતેથી રેલ્વે સ્ટેશન સ્ટાફ ક્વાર્ટસ ખાતેથી મળી આવેલા મૃત કાગડાનો રીપોર્ટ બર્ડ...
