માંગરોળ તાલુકામાં ફરજ બજાવતાં ૩૫૦ સરકારી કર્મચારીઓને કોરોનાની વેકસિન મુકવામાં આવશે : આજે ૯૦ ને રસી આપવામાં આવી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકામાં ફરજ બજાવતાં આશરે ૩૫૦ જેટલાં સરકારી કર્મચારીઓને કોરોનાં વેકસિન મુકવાનો આજથી માંગરોળ તાલુકામાં...
