સ્વસ્થ, તંદુરસ્ત અને તણાવ-મુક્ત જીવન જીવવા નિયમિત યોગ જરૂરી – યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત
વ્યારા ખાતે રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી કરાઈ --- તાપી જિલ્લો બન્યો યોગમય: વ્યારાની...
