Big Update

માંડવી પંથકમાં વગદાર રાજકીય વ્યક્તિ તેની જ જ્ઞાતિની યુવતી સાથે કર્યો બળાત્કાર / ખૂન થઈ જવાની બીકે યુવતી પરિવાર સાથે છૂપાઈ ગઈ.

માંડવી પંથકમાં રાજકીય વગ ધરાવતો શખ્સ પોતાની જ જ્ઞાતિની એક યુવતીને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરી ને તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું...

ઑસ્ટ્રેલિયા સામે જીત સાથે ભારતે નોંધાવ્યા આ ત્રણ રેકર્ડ..

ઓપનર શિખર ધવનની શાનદાર સદી, વિરાટ કોહલીના 82 રન બાદ બૉલર્સે હરીફ પર અંકુશ જાળવી રાખતા ભારતે આઈસીસી વન-ડે ક્રિકેટ...

જાણીતા લેખક, એક્ટર, ફિલ્મ ડાયરેક્ટર ગિરીશ કર્નાડનું 81 વર્ષની ઉમરે થયું નિધન.

જાણીતા લેખક, એક્ટર, ફિલ્મ ડાયરેક્ટર અને રંગમંચની ખુંખાર હસતી એટલે ગિરીશ કર્નાડ. ગિરીશ કર્નાડનું સોમવારે 81 વર્ષની ઉમરે નિધન થયું....

આનંદો ! હેલ્મેટ અને PUC માટેની મહેતલ ૩૧ સુધી લંબાવાઈ

ટ્રાફિકના નવા નિયમોની અમલવારી માટે રાજય સરકારે તા.૧૫મી ઓકટોબર સુધીની રાહત આપી છે ત્યારે આજે રાજય સરકાર દ્વારા હેલ્મેટ, પીયુસી,...

ભારત ઉપર ૨૬/૧૧ જેવો તોળાતો ભયાનક હુમલો

જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાયા બાદ બદલો લેવા માટે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને પાક સેના ભારતમાં કોઈપણ ભોગે આતંકી...

પૂર્વ કચ્છના ત્રણ પોલીસ સ્ટેશનોના ત્રણ સ્થળોએ દરોડા : ૩૦ લાખનો દારૂ ઝડપ્યો

પૂર્વ કચ્છના પોલીસ સ્ટેશનોએ પાડેલા ત્રણ અલગ અલગ દરોડામાં પાસામાંથી છૂટેલા બુલેગર હરિસિંહ જોરુભા વાદ્યેલાનો ત્રણ સ્થળોએથી ૩૦ લાખનો વિદેશી...