Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

વ્યારાના મદાવ ખાતે ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-સહ-પ્રદર્શનમાં ૧૦૦૦ થી વધુ ખેડૂતો-ગ્રામજનોની ઉપસ્થિતિ

જિલ્લાના ખેડૂતો મહેનતની સાથે વૈજ્ઞાનિક સમજ કેળવી પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે સમયની માંગ :- તાપી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ...

ધોરણ-૧૨ સામાન્ય-વિજ્ઞાન પ્રવાહના કુલ 3500 વિદ્યાર્થીઓએ હિન્દી અને કોમ્પ્યુટરની પરીક્ષા આપી

તાપી જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ અંતિમ ચરણમાં (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 11 :- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,...

વ્યારા નગરપાલિકા ખાતે ૧૧મા તબક્કાનો ‘સેવા સેતુ 2.0’ કાર્યક્રમ યોજાયો 

૧૬૪૫ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ - (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગુજરાત સરકારના પ્રજાભિમુખ અભિગમને સાર્થક કરવાના હેતુથી વ્યારા...

તાપી જિલ્લામાં મિશન શક્તિ યોજના અંતર્ગત જિલ્લા ટાસ્ક ફોર્સ સમિતિની બેઠક યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 11 :- તાપી જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી આર. આર. બોરડના અધ્યક્ષસ્થાને...

પ્રાકૃતિક ખેતીના પાંચ આધાર સ્તંભ તાપી જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ

બીજામૃત, જીવામૃત અને આચ્છાદનથી જમીનની ફળદ્રુપતા વધે છે ---  (પ્રતિનિધિ દ્વારા, વ્યારા),: તા. 10. :- આજના સમયમાં ખેતીમાં વધતા ખર્ચ,...

તાપી જિલ્લામાં ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના કુલ ૪૮૯૩ વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયની પરીક્ષા આપી

અંગ્રેજી વિષયમાં ૧૫૬ વિદ્યાર્થીઓની ૧૦૦ ટકા હાજરી --- (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 10. :- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક...

તાપી જિલ્લામાં આગામી ૨૪ માર્ચ તાલુકા અને ૨૫ માર્ચ-૨૦૨૬ ના રોજ જિલ્લા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ૧૦. સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેનો તાલુકા અને જિલ્લા કક્ષાના “સ્વાગત...

સરકારની ગંગા સ્વરૂપા અને ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજનાથી વ્યારાની જિજ્ઞાશા બેનને મળ્યો નવા જીવનનો આધાર

“પતિના અવસાન બાદ દીકરી સાથે મુશ્કેલી વચ્ચે હિંમત ન હારી, યોજનાની સહાયથી આજે જિજ્ઞાશાબેન સ્વમાનભેર જીવન જીવી રહ્યા છે ---...

વ્યારા ખાતે મહિલા સંમેલન કાર્યક્રમ યોજાયો

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં નારી સશક્તિકરણ પર ભાર, વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર મહિલાઓનું સન્માન કરાયું -- મહિલા...

કોબા પ્રાથમિક શાળા ખાતે બાલુભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડની કોબા પ્રાથમિક શાળા ખાતે ગામનાં વતની બાલુભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે તિથિ ભોજનનું વિશેષ આયોજન કરવામાં...

Other