સરદાર સરોવર નર્મદાડેમની જળ સપાટી વધીને ૧૩૬.૦૩ મીટર થઈ

0
IMG-20200907-WA0016
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને ૧૩૬.૦૩ મીટર થઈ છે. ઉપરવાસમાંથી પાણીની આવક ૬૪૦૪૦ ક્યુસેક થતા, ડેમના તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે પાવર હાઉસમાંથી નદીમાં પાણીની જાવક – ૩૩,૧૬૦ ક્યુસેક અને કેનાલમાં પાણીની જાવક ૧૨,૮૧૯ ક્યુસેક છે. જો કે આજથી ગુજરાતનાં કેટલાક વિસ્તરોમાં વરસાદ પડશે. એવી આગાહી હવામાન ખાતાએ કરી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other