ગુજરાતના પ્રવાસન વિભાગ સાથે કામ કરવાની ઉત્તમ તક

0
IMG-20260518-WA0023
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાજ્યના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને કુદરતી પ્રવાસન ધામોની મુલાકાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓને ગુજરાતના ગૌરવશાળી વારસાથી વૈજ્ઞાનિક અને સચોટ રીતે માહિતગાર કરવા ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા સંપૂર્ણપણે નિ:શુલ્ક ‘પ્રોફેશનલ ટુરિસ્ટ ગાઈડ’તાલીમ કાર્યક્રમનું આયોજન; અગ્રણી -પ્રતિષ્ઠિત તાલીમ સંસ્થાઓ દ્વારા 14 દિવસનું પ્રશિક્ષણ આપવામાં આવશે…

આ કાર્યક્રમમાં ભાગ લેવા પ્રવાસન નિગમની વેબસાઈટ https://gujarattourism.com/forms/guide-tourist.html પર તા. 23 મે, 2026 સુધી અરજી કરવાની રહેશે…

○○○

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratrakshમ

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *