દિવ્યાંગતા દીપી ઉઠી : કીમ નગરનાં વિદ્યાર્થી પ્રિન્સ મંત્રીએ S.S.C. બોર્ડની પરીક્ષામાં 78 % મેળવી સમાજને પ્રેરણારૂપ ઉદાહરણ પૂરુ પાડ્યુ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : કીમ નગરની પી.કે.દેસાઈ વિદ્યાલયમાં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી પ્રિન્સ દિલીપભાઈ મંત્રીએ S.S.C. બોર્ડની પરીક્ષા...
