રોકાણકારોનો અતૂટ વિશ્વાસ, ગુજરાતનો અવિરત વિકાસ !

0
Screenshot_20260507_082902_WhatsApp
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ગાંધીનગર) : ગુજરાતે એપ્રિલ-2025થી ડિસેમ્બર-2025 દરમિયાન આશરે રૂપિયા 44,041 કરોડ જેટલું જંગી વિદેશી રોકાણ મેળવ્યું; 52 ટકા જેટલા હિસ્સા સાથે અમદાવાદ જિલ્લો અગ્રેસર…

 

ગુજરાતે ઓક્ટોબર-2025થી ડિસેમ્બર-2025 સુધીના માત્ર ત્રણ મહિનામાં જ રૂપિયા 24,716 કરોડનું રોકાણ પ્રાપ્ત કર્યું; ગુજરાત દેશના ટોપ-3 રાજ્યોમાં પોતાનું સ્થાન જાળવી રાખીને વિદેશી રોકાણકારો માટે સુરક્ષિત અને પ્રગતિશીલ ગંતવ્ય સાબિત થયું…

 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતે છેલ્લા 25 વર્ષમાં દેશમાં આવેલા કુલ વિદેશી રોકાણના 15 ટકાથી પણ વધુ એટલે કે કુલ રૂપિયા 3,91,613 કરોડ વિદેશી રોકાણ મેળવ્યું છે..

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *