પ્રેમસંબંધમાં અંધ બનેલી યુવતી 4 વર્ષની દિકરીને મૂકી પ્રેમી સાથે રહેવા ના દેતાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનાર યુવતીને આશ્રય અને પરામર્શ થકી પરિવાર સાથે પુન:સ્થાપન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારત સરકાર દ્વારા પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત “સખી” વન સ્ટોપ સેન્ટર તાપી...
