ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા અને ગ્રામજનોને ગુણવત્તાયુક્ત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સરકાર પ્રયત્નશીલ : રાજ્યકક્ષાના રમત મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત
ઉચ્છલ તાલુકામાં રૂ. ૫૧.૯૦ કરોડથી વધુનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા રાજ્યકક્ષાના રમત મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત (પ્રતિનિધિ દ્વારા,...
