તળાદ હાઈસ્કૂલનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી રાજેશ પટેલને રાષ્ટ્રપતિનાં હસ્તે બેસ્ટ શિક્ષક એવોર્ડ- 2026 એનાયત
તળાદની માટીમાં ભણેલ વિદ્યાર્થી શિક્ષણનાં ક્ષેત્રે બન્યો રાષ્ટ્રીય ગૌરવ રાજેશભાઈની આ ઐતિહાસિક સિદ્ધિ તળાદ હાઈસ્કૂલનાં ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાઈ ...
