તાપીમાં આગામી ૧૬મી મેના રોજ નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમિતિની બેઠક યોજાશે

0
Ai generated mitting photo1
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 13 :- તાપી જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આગામી તા. ૧૬/૦૫/૨૦૨૬ ના રોજ સવારે ૧૦:૪૫ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાશે. આ બેઠકમાં મુખ્યત્વે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ દ્વારા વિવિધ સરકારી યોજનાઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશે. એવું એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

_________________

👉🏻 JOIN OUR TELEGRAME CHANNEL 👈🏻

https://t.me/gujaratraksha

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *