આવતી કાલે માંગરોળનાં કોસાડી ખાતે સુન્ની વોહરા મુસ્લિમ વેલ્ફેર સોસાયટીનું ૩૯ મું વાર્ષિક અધિવેશન મળશે : દક્ષિણ ગુજરાતનાં અનેક ગામોનો આ સોસાયટીમાં સમાવેશ થાય છે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આવતી કાલે તારીખ ૭ મી ફેબ્રુઆરીનાં રવિવારે,સવારે ૧૦.૩૦ કલાકે ધી. યગ સુરતી સુન્ની વોહરા મુસ્લિમ વેકફેર...
