તાલુકા મથક માંગરોળની પ્રજા માટે આનંદભર્યા સમાચાર:હવે દર મંગળવારે અને શુક્રવારે HP કંપનીના ગેસ બોટલોની હોમ ડીલેવરી મળશે.
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે ઇન્ડેન કંપનીનાં રાંધણ ગેસનાં જોડાણો આપવા માટે બંસીવાલ ગેસ એજન્સી કાર્યરત છે....
