ગુજરાત પત્રકાર એકતા સંગઠન, તાપી જીલ્લા દ્વારા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદન પત્ર સોંપાયુ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દેશના ચોથા સ્થંભ પત્રકારોને ધમકી આપનાર વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ...
