ડોલવણ પોલીસ સ્ટેશનની હદમાંથી ફેબ્રુઆરી ૨૦૨૦માં નાળિયેરની આડમાં નાશીકથી ભાવનગર દારૂ સપ્લાય કરનાર વોન્ટેડ આરોપીને આગિયાર મહિના બાદ નાશીક ખાતેથી ઝડપી પાડી અન્ય ૧૦ ગુન્હાઓની કબુલાત કરાવતી લોકલ ક્રાઈમ બ્રાંચ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષક શ્રી , જી.તાપી નાઓએ તાપી જીલ્લામાંથી પ્રોહીબિશન ગુન્હાઓમાં નાસતા ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડી...
