Surat

મહિલા સશક્તિકરણ પખવાડિયા ઉજવણી-૨૦૨૦ : અભયમ મહિલા હેલ્પલાઇન મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની વેબિનારના માધ્યમથી ઉજવણી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : મહિલા સશક્તિકરણ પખવાડિયાની રાજ્યવ્યાપી ઉજવણી અંતર્ગત અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા ‘મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ’ની...

સ્મીમેર હોસ્પિટલમાં ૨૦ હજાર લીટરની વધુ એક લિક્વિડ ઓક્સિજન ટેન્ક મૂકાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સ્મીમેર હોસ્પિટલમાં વધુ એક ૨૦ હજાર લીટરની ક્ષમતા ધરાવતી લિક્વિડ ઓક્સિજન ટેન્ક મૂકવામાં આવી છે....

જન્મદિવસે જ જરૂરિયાતમંદ કોવિડ દર્દીઓને પ્લાઝમા દાન સ્વરૂપે ‘બર્થ ડે રિર્ટન ગિફ્ટ’ આપતા અંકિત નાયક

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસની ઉમંગભરી ઉજવણી પરિવાર, મિત્રો સાથે મળીની કેક કાપીને કરતા હોય...

GIPCL રચિત દીપ ટ્રસ્ટ દ્વારા, માંગરોળ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, અને રેફરલ હોસ્પીટલમાં તબીબી સેવાની વિઝિટમાં વધારો કરવામાં આવ્યો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં નાની નરોલી ગામે કાર્યરત GIPCL. કંપની રચિત દીપ ટ્રસ્ટ તરફથી તાલુકા મથક માંગરોળ...

SMCમાં સમાવેશ થયેલા 31 ગામો અંગેની દર્શન નાયકે મુખ્યમંત્રીને કરેલ રજુઆતો બાદ નિયમોનુસાર કાર્યવાહિ કરવા આદેશ અપાયા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત મહાનગરપાલિકાનીની હદમાં હાલમાં સમાવેશ કરવામાં આવેલ 31 ગામોમાં વહીવટી કાર્યો, સાફસફાઈના કામો અને આરોગ્યની...

ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને લઈ કીમ નદીમાં પાણીની ભારે આવક

(નઝીર પાંડોર-માંગરોળ)  : આજે વહેલી સવારથી જ ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદ ને પગલે માંગરોળ તાલુકામાંથી પસાર થતી કીમ નદીમાં ભારે વરસાદી...

સુરતના સહારા દરવાજા ખાતે TRB જવાનની દાદાગીરી : જુઓ વાયરલ વિડીયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  ગાડી ચાલક સાથે કરી રહ્યા છે TRB જવાની દાદાગીરી....? જે TRB જવાનને ગાડી પકડવા નો...

સુરત જિલ્લામાં ઉમરપાડા, માંડવી અને મહુવા ખાતે વિશ્વ આદિવાસી દિન’ની ઉજવણી કરવામાં આવશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ઉજાગર કરવાના ભાગરૂપે તા.૯મી ઓગસ્ટને...

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ની કચેરી, તેમજ સ્વિમેર હોસ્પિટલ...

સુમુલ ડેરીની ૧૪ બેઠકો માટે મતદાન સપન્ન : સરેરાશ ૯૮ ટકા મતદાન : માંગરોળ નું ૯૬ ટકા મતદાન થયું

(નઝીર પાંડોર-માંગરોળ)  : આજે તારીખ ૭ મી ઓગષ્ટનાં રોજ સુમુલ ડેરીની કુલ ૧૬ બેઠકમાંથી બે બેઠકો બિનહરીફ થઈ હતી જેથી આજે...