મોસાલી ચારરસ્તા ખાતે મારુતિ-સુઝુકી ડીલર કટારીયા ઓટોમોબાઇલ્સનો સેલ્સ અને સર્વિસ માટેનો ભવ્ય અત્યાધુનિક શોરૂમ શરૂ થશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ભારતભરમાં મારુતિસુઝુકી ઇન્ડિયા લિમિટેડ ૧૯૦૦+સેલ્સ શોરૂમ અને ૩૩૦૦+ સર્વિસ નેટવર્ક ની વિશાળ શૃંખલા ધરાવે છે જેમાં...
