Surat

વકીલ મેહુલ બોઘરા પર હુમલાના કેસમાં પોલીસે કહ્યું- ગુનો નોંધી કાર્યવાહી કરાઈ, ગેરકાયદે કામ કરતા સરકારી કર્મચારી સામે પણ પગલાં લેવાશે

(સુશાંત શીંદે દ્વારા, સુરત) : સુરતમાં યુવા વકીલ મેહુલ બોઘરા પર થયેલા હુમલાને લઈને ભારે ચકચાર મચી છે ત્યારે આજે સુરત...

સુરત જિલ્લામાં 102% વરસાદ વરસી ગયો

(સુશાંત શીંદે દ્વારા, સુરત) : સુરત જિલ્લામાં જુન માસમાં મેઘરાજાએ મહેર વર્ષાવી હતી. જે અવિરત રાખતાં જિલ્લાનો વરસાદનો કોટો ઓગસ્ટની...

લિંબાયતમાં ઓરિસ્સાથી એક મહિના પહેલા ભાગીને આવેલા પ્રેમી-પંખીડાએ ફાંસો ખાધો

(સુશાંત શીંદે દ્વારા, સુરત) :-ઓરિસ્સાથી એક મહિના પહેલા ભાગીને આવેલા પ્રેમી પંખીડાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ હતું. ઓરિસ્સાના ગંજામનો...

સુરત એલસીબી પોલીસે વધાવા ગામેથી હારજીતનો જુગાર રમતા 4ને ઝડપી પાડ્યા, રૂ. 1.33 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

(સુશાંત શીંદે દ્વારા, સુરત) : -સુરત જિલ્લા LCB પોલીસે બાતમી આધારે બારડોલી તાલુકાના ઉતારા ગામેથી 4 જુગારીઓ ઝડપી પાડ્યા હતા. પોલીસે...

સુરતની મીઠી ખાડીમાં કોર્પોરેટરે આપનો ખેસ-ટોપી પહેરીને કોર્પોરેશનના ફૂડ પેકેટ વિતરણ કર્યાં

(સુશાંત શીંદે દ્વારા, સુરત) : સુરત શહેરની ખાડી બંને કાંઠે વહી રહી છે, ત્યારે મીઠી ખાડીની આસપાસ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ...

સુરતમાં ઉધના ઉદ્યોગનગર સિટી ઇન્ડસ્ટ્રીયલની કિંગ ઇમ્પેક્સ ફેક્ટરીમાં આગ

(સુશાંત શીંદે દ્વારા, સુરત) : સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ઉદ્યોગનગરના સિટી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આજે સવારે ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે...

સુરતમાં ટ્રાફિક પોલીસના ઉઘરાણાનું સોશિયલ મીડિયા પર લાઈવ કરનાર એડ્વોકેટ પર હુમલો

(સુશાંત શીંદે દ્વારા, સુરત)-સુરતના લસકાણા પોલીસ ચોકી પાસે ટ્રાફિક પોલીસના જવાન અને તેમના મળતીયાઓ દ્વારા એડવોકેટ મેહુલ બોઘરા ઉપર હુમલો...

મોરી ગામે દારૂ બનાવવાનો ગોળ આપવા આવનારને ઝડપી પડાયો

(સુશાંત શીંદે દ્વારા, સુરત) : -લઠ્ઠાકાંડની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો બુટલેગરો અને દેશી દારૂમાં ઉપયોગ થાય એવા અખાદ્ય ગોળ...

સલાબતપુરામાં સાવકા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ કર્યું

(સુશાંત શીંદે દ્વારા, સુરત) : સલાબતપુરાના શ્રમ વિસ્તારમાં સાવકા બાપે સગીર દીકરી પર દાનત બગાડી 2 વર્ષથી મારી નાખવાની ધમકી...

પર્વત પાટીયાના જુગારના અડ્ડા પર ગાંધીનગરની વિજીલન્સની રેડ, 21 જુગારી ઝબ્બે

(સુશાંત શીંદે દ્વારા, સુરત) : -પુણા પોલીસ ઊંઘતી રહીને ગાંધીનગરની વિજીલન્સની ટીમે પર્વત પાટીયામાં ચાલતા જીતુ રાવલના આંકડાના જુગાર પર...