૨૦૧૦ પહેલાનાં સેવારત શિક્ષકો માટે TET ફરજિયાતનાં નિર્ણયનાં વિરોધમાં ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાનો ધરણાં કાર્યક્રમ યોજાશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૪. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય અનુસાર ૨૦૧૦ પહેલાં નિમણૂક પામેલા સેવારત શિક્ષકો...
