ફોર્મ પરત ખેંચવાનાં દિવસે માંગરોળ તાલુકાની જિલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે ૧૪ રહ્યા અને તાલુકા પંચાયતની ચોવીસ બેઠકો માટે ૬૯ ફોર્મમાંથી બે એ ખેંચી લેતાં ૬૭ ઉમેદવારો મેદાનમાં
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આગામી તારીખ ૨૮ મી ફેબ્રુઆરીનાં માંગરોળ તાલુકાની પાંચ જિલ્લા પંચાયત અને તાલુકા પંચા યતની ચોવીસ...
