દીક્ષા પોર્ટલ સંદર્ભે કેપિસિટી બિલ્ડીંગ પ્રચાર -પ્રસાર કાર્યક્રમ અંગે મોસાલી અને વાંકલ પ્રાથમિક શાળાની મુલાકાત લેતાં જગદીશભાઈ પટેલ.

0
20210216_181719
Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આજે તારીખ 17 નાં રોજ દીક્ષા પોર્ટલ સંદર્ભે કેપિસિટી બિલ્ડીંગ કાર્યક્રમ પ્રચાર-પ્રસાર અંતર્ગત માંગરોળ તાલુકાની મોસાલી અને વાકલ પ્રાથમિક શાળામા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરતના સિનિયર લેકચર જગદીશભાઇ પટેલે મુલાકાત લીધી હતી. પ્રથમ શિક્ષકો સાથે દીક્ષા પોર્ટલ વેબસાઈટ અને વિદ્યાદાન કાર્યક્રમ, ETB અંતર્ગત ધોરણ 3 થી 8ના પાઠ્યપુસ્તક તથા તેમાં સમાવેલ ક્યુ.આર. કોડ અને ઈ-મટીરીયલ વિશે વિસ્તૃત સમજૂતી આપી હતી, શિક્ષકો તરફથી જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, એની પણ ચર્ચા કરવામાં આવી હતી.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other