માંગરોળ તાલુકાની જિલ્લા પંચાયતની પાંચ અને તાલુકા પંચાયતની ચોવીસ બેઠકો માટે અનેક ઉમેદવારો ઉમેદવારીપત્રો ભરવા માંગરોળ ખાતે ઉમટી પડ્યા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આગામી તારીખ ૨૮ મી ફેબ્રુઆરીનાં માંગરોળ તાલુકાની પાંચ જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની ચોવીસ બેઠકો...
