Special Stories

  ડાંગ જીલ્લા કોગ્રેસ સમિતી દ્વારા વઘઇ તાલુકામાં જીલ્લાની (૦૬) અને તાલુકા પંચાયત (૧૬) બેઠક પર સંભવિત ઉમેદવારો જાહેર કરાતા ચુંટણી પ્રચારનો દોર શરૂ

વઘઇ જીલ્લા પંચાયત ની સીટ પર કોગ્રેસ ના બાહુબલી નેતા અને માજી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ હરીશ બચ્છાવ ને ઉમેદવાર તરીકે...

આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને અનુલક્ષીને તાપી પોલીસ દ્વારા આંતરરાજ્ય બોર્ડર ઉપર 14 નાકા બનાવી સઘન ચેકીંગ કરાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ અધિક્ષકશ્રી, તાપીની સુચના અને માર્ગદર્શનથી આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી -૨૦૨૧ ને ધ્યાને રાખીને અત્રેના તાપી જીલ્લાને...

કોરોના રસીકરણનો લાભ લેતાં ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષક ભાઈ-બહેનો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : કોરોના મહામારી જેવી વૈશ્વિક આપત્તિએ છેલ્લા ૧૦ થી ૧૧ મહિનાથી સમગ્ર દેશને બાનમાં લીધો છે....

માંગરોળ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારીનાં અધ્યક્ષસ્થાને રાજકીય પાર્ટીઓનાં હોદ્દેદારોની ઉમેદવારી પત્રો કેવી રીતે ભરવા એ માટે યોજાયેલી બેઠક

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે આગામી તારીખ ૮ મી ફેબ્રુઆરીનાં રોજ ઉમેદવારીપત્રો આપવાની કામગીરી શરૂ કરવામાં આવનાર...

ઉચ્છલ અને નિઝર પોલીસ મથકોમાં ઝડપાયેલ કુલ ૫૯ લાખનાં વિદેશી દારૂનાં મુદ્દામાલનો નાશ કરાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાનાં નિઝર તાલુકામાં આવેલ સરવાળા ખાતે આજરોજ પ્રાંત અધિકારીશ્રી, નિઝર, નાયબ પોલીસ અધિક્ષક માવાણી, તાપી...

આવતીકાલે રવિવારે HCI કેનેડાના સહયોગથી વેલકેર હોસ્પિટલ ખાતે તેર પ્રકારનાં ઓપરેશનો વિનામૂલ્યે કરી આપવામાં આવશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આવતીકાલે તારીખ ૭ મી ફેબ્રુઆરીનાં રોજ, રવિવારે, સવારે ૧૦ થી બોપોરે ૧ વાગ્યા દરમિયાન, કેનેડાની હ્યુમન...

આવતી કાલે માંગરોળનાં કોસાડી ખાતે સુન્ની વોહરા મુસ્લિમ વેલ્ફેર સોસાયટીનું ૩૯ મું વાર્ષિક અધિવેશન મળશે : દક્ષિણ ગુજરાતનાં અનેક ગામોનો આ સોસાયટીમાં સમાવેશ થાય છે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આવતી કાલે તારીખ ૭ મી ફેબ્રુઆરીનાં રવિવારે,સવારે ૧૦.૩૦ કલાકે ધી. યગ સુરતી સુન્ની વોહરા મુસ્લિમ વેકફેર...

તાપી : સી.એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારાનો ર૧મો સ્થાપના દિવસ ઉજવાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : સી.એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર , વ્યારા દ્વારા તા. ૦૫/૦૨/૨૦૨૧ ના રોજ કોલેજનો ર૧મો...

ઉચ્છલ સી.એચ.સી. અને પી.એચ.સી.નાં કરાર આધારિત કર્મચારીઓનો ત્રણ માસનો પગાર નહિ ચૂકવાતા કલેક્ટર તાપીને આવેદન પત્ર સોંપાયુ : આરોગ્ય કામગીરીથી અળગા રહેવાની ચિમકી ઉચ્ચારી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં ઉચ્છલની સરકારી હોસ્પિટલ અને ઉચ્છલ તાલુકામાં આવેલી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં આઉટસોર્સ મેન પાવર...

બ્રહ્માકુમારીઝ કેન્દ્ર વ્યારા દ્વારા આયોજીત વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેવો છે ?

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : બ્રહ્માકુમારીઝ યુવા પ્રભાગ દ્વારા  વકતૃત્વ સ્પર્ધાનુુ આયોજન કરાયું છે. જે વકતૃત્વ સ્પર્ધાનો વિષય “સંબંધો માં સાચો સ્નેહ"...