‘સ્વચ્છતા હી સેવા’: ‘એક તારીખ, એક કલાક’ : ઇંચા.કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
સોનગઢ તાલુકાના ઉખલદા ખાતે ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિની ઉપસ્થિતિમાં તાપી જિલ્લા કક્ષાનો 'એક તારીખ, એક કલાક' મહાશ્રમદાન કાર્યક્રમ...
