વ્યારા ટાઉન હોલ ખાતે આગામી તા.૦૨ અને ૦૩ ઓકટોબરના રોજ ”વાયબ્રન્ટ ગુજરાત- વાયબ્રન્ટ તાપી” વિશેષ કાર્યક્રમનું આયોજન
''વાયબ્રન્ટ ગુજરાત- વાયબ્રન્ટ તાપી" આંટ્રપ્રોનોરશીપ અંગે વિવિધ વિષયો ઉપર એક્ષપર્ટ સેમિનાર, પેનલ ડિસ્કશન અને ભવ્ય પ્રદર્શનનું આયોજન - કાર્યક્રમના સુચારુ...
