માંગરોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ તરીકે હિતેન્દ્રભાઈ ચૌધરી મહામંત્રી તરીકે અજીતસિંહ પુનાડા બિનહરીફ વરાયા
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : : તા.૨૯ સુરત જિલ્લાનાં માંગરોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનું ત્રિવાર્ષિક અધિવેશન અત્રેનાં ટીચર્સ સોસાયટીનાં સભાખંડમાં સુરત...
