ગાયત્રી શક્તિ પીઠ મોર તથા ભગવતી મહિલા મંડળ સુરત દ્વારા ઓલપાડનાં મોર વિભાગની પ્રાથમિક શાળાઓમાં નોટબુક વિતરણ કરવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાની છેવાડાની સરકારી પ્રાથમિક શાળાઓનાં બાળકોને અભ્યાસમાં સહાયરૂપ થવાનાં હેતુસર ગાયત્રી શક્તિ પીઠ, મોર અને...
