આગામી ૨-જી સપ્ટેમ્બર સુધી ગ્રામ્ય-શહેરી વિસ્તારના તમામ કતલખાના બંધ રાખવા સહિત માંસ મટન, ચીકન, મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ
ધાર્મિક તહેવારો નિમિત્તે અધિક જિલ્લા મેજિસ્ટ્રેત તાપી દ્વારા કેટલાક પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્દ કરાયું (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૫ શ્રાવણ...
