Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

ઉમરપાડા તાલુકામાં પાંચ ગામોમાં મંત્રીશ્રી ગણપતભાઇ વસાવાએ રૂપિયા 3.87 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યુ

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ) : રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાએ ઉમરપાડા તાલુકાના નસારપુર, ઉભારિયા, ગુંડીકુવા, આમલી, ડાભડા સહિત પાંચ...

નિઝર તાલુકાના ભીલજાભોલી ગામે સરપંચનાં પતિ પંચાયતનો તમામ વહીવટ ચલાવતા હોવાથી 10 થી 12 બહેનો જોબ-કાર્ડથી વંચિત !!!

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા નિઝર)  : નિઝર તાલુકાના ભીલજાભોલી ગામે તારીખ 23/5/2020ના રોજ જોબકાડૅ રીન્યુ તથા નવા બનાવવા માટે આપવામા...

કુકરમુંડાના બાબલા ગામમાં થયેલ સી.સી. રોડનાં કામમાં ભ્રસ્ટાચાર બાબતે ટી.ડી.ઓ.ને કાર્યવાહી કરવા માંગ

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા નિઝર ):તાપી જિલ્લાને અડીને આવેલ કુકરમુંડા તાલુકામા ગ્રુપ ગ્રામ પંચાયત બાલબા ગામમાં થયેલ સી.સી. રસ્તાના કામમા...

માંગરોળ તાલુકાનાં વેલાવી ગામે સરકારી કન્યા છાત્રાલય ખાતે સરકારે ઉભા કરેલા દક્ષિણ ગુજરાતમાં વિદેશથી આવતાં પેસેન્જરો માટે હોમકોરોન્ટાઈન સેન્ટરમાંથી આજે ૬૭ લોકોને ઘરે જવાની મંજુરી અપાઈ

તમામનું મેડીકલ ચેક અપ કરી, પ્રમાણપત્ર આપવામાં આવ્યા. (નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં વેલાવી (વાંકલ)  ગામે ગુજરાત...

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા હૈદરગજ પ્રાથમિક શાળા ખાતે શુક્રવારે  યોજાશે  

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  : સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા આગામી તારીખ ૧૯ મીના શુક્રવારે  બપોરે ૧.૧૫  કલાકે...

સુરતની ઓપરેશન ગ્રૂપની ટીમનો સપાટો : કીમ ચારરસ્તા વિસ્તારમાં રેડ કરી પાંચસો પેટી વિદેશી દારૂ ઝડપી પાડ્યો

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :   સુરતની ઓપરેશન ગ્રુપની ટીમે, માંગરોળ તાલુકાના કીમ ચારરસ્તા વિસ્તારમાં આજે રેડ કરતા ટીમને પાંચસો...

માંગરોળ તાલુકાનાં કેવડી ગામે એક કપલના મકાનમાં સાત સહીત અન્ય શખ્સોએ પ્રવેશ કરી  પત્નીની બદ ઈરાદાથી લાજ લેવાનો પ્રયત્ન કરી  :  પતિ-પત્નીને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :    માંગરોળ તાલુકાનાં કેવડીકુંડ ગામે, ગામનાં પાંચ જેટલાં શખ્સોએ, એક પરિવારના મકાનમાં પ્રવેશ કરી,...

મોસાલી વીજ સબસ્ટેશનમાંથી નીકળતાં નાનીનરોલી અને નોગામ એચ.ટી. ફીડરની લાઈન ઉપર વીજળી પડતાં ટોપનાં ભુક્કા બોલાવી દીધા : વીજ પુરવઠો બંધ

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  : માંગરોળ ખાતે કાર્યરત ડી.જી.વી. સી.એલ ની નાયબ કાર્યપાલક ઈજનેર કક્ષાની કચેરીનાં કાર્યક્ષેત્રમાં આવેલ મોસાલી વીજ...

દિવસ દરમિયાન તારીખ ૨૦મી થી સુરત જિલ્લાના દરેક તાલુકાની તાલુકા પંચાયત દીઠ ચાર બેઠકો ઉપર સંયોજકોની મીટીગોનું આયોજન કરવાનો કાર્યક્રમ બનાવવા કોગ્રેસનાં જિલ્લા પ્રમુખે તાલુકા પ્રમુખોને કરેલો આદેશ

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :  કોરોના મહામારીને પગલે તથા લાંબો સમય લોકડાઉન રહેવાને કારણે કોગ્રેસ પક્ષના સંગઠન કાર્યકમો આપણે...

અંકલેશ્વર થી વાલીયા જતા માર્ગ ઉપર વટારીયા ગામે બનેલી ઘટના : ટ્રક ચાલકે ૨૫ ગાયોને અડફેટમાં લેતાં ૫ નાં મોત,૨૦ ઇજાગ્રસ્ત

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) :   અંકલરેશ્વરથી વાલીયા જતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર વટારીયા ગામ નજીક  આહીર સમાજ પોતાની  ગાયો ચરાવી...