ભારતના મહાન સૂફી સંત હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી વિષે આપત્તિ જનક ટિપ્પણી કરનાર એંકર અમીષ દેવગન વિરુદ્ધ મામલતદાર માંગરોલને આવેદનપત્ર તથા પી.એસ.આઇ. ને ફરિયાદ દાખલ કરવા અરજી આપવામાં આવી
(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : અમીષ દેવગન દ્વારા એક ડિબેટમાં ભાગ લેનારાઓ સામે ભારતનાં મહાન સૂફી સંત હજરત ખ્વાજા...
