Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

ઝંખવાવ નજીક આવેલા કંટવાવ ગામનાં વનવિભાગના કંપાર્ટમેન્ટમાંથી કંકાલ મળી આવ્યું

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ નજીક આવેલા કંટવાવ ગામેથી કંપાર્ટમેન્ટ 576 માંથી કંકાલ મળી આવ્યું...

કીમ ચારરસ્તા વિસ્તારનાં ફિર્દોસ શોપિંગ સેન્ટરની દુકાનો સવારે ૭:૦૦ થી સાંજે ૪:૦૦ સુધી જ ખુલ્લી રહેશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં કીમ ચારરસ્તા વિસ્તારનાં દુકાનદારો દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા આવતી કાલે તારીખ ૧૩મી જુલાઈથી...

માંગરોળ પોલીસે માસ્ક ન પહેરનારઓ ઉપર દંડાત્મક કાર્યવાહિ કરી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાલુકા મથક માંગરોળ સહીત તાલુકાનાં કોસંબા અને તરસાડી વિસ્તારોને કોરોનાનાં હોટ સ્પોટ જાહેર થયા છે,...

તાપી જિલ્લા વ્યારાનાં માલીવાડનાં કોરોના દર્દીનું મૃત્યુ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાનાં  વ્યારાની કોવિદ-૧૯ ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દર્દી, ઉંમર-૪૬ વર્ષ; પુરુષ રહેવાસી – માલીવાડ,...

વ્યારા નગરનાં દાદરી ફળીયા અને ઉનાઇ નાકા પાસે એક એક કોરોના કેસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં વ્યારા નગરમાં આજરોજ વધુ બે કોરોના દર્દી સામે આવ્યા છે. વ્યારા નગરના દાદરી ફળીયા...

તાલુકા મથક માંગરોળ સહિતનાં કેટલાક સ્થળો કોરોનાનાં હોટ સ્પોટ : માંગરોળ, મોસાલી, વાંકલ, તરસાડી, કોસંબાનાં બજારોમાં અર્ધા બપોરનું લોકડાઉન: તાલુકા મથક માંગરોળ અને કોસંબા તથા તરસાડી વિસ્તારોને કોરોનાં હોટ સ્પોટ જાહેર થયા

માંગરોળ તાલુકાના અંતરિયાળ વિસ્તારની 6 PHC કેન્દ્રોનાં તબિબોને સુરત મોકલી દેવાતા ગ્રામ્યપ્રજાને ભારે હાલાકી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  સુરત જીલ્લા માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડૉ. સઈદ અહમદ નાતાલવાલાને...

નાની નરોલી ગામે, આવેલા ફાર્મહાઉસ ઉપર સુરત અને અંકલેશ્વરથી જુગાર રમવા જુગારીયા આવ્યા  : સુરતની આર. આર. સેલની ટીમે રેડ કરતાં નવ જુગારીયા જુગાર રમતા ઝડપાઇ ગયા : ૬,૭૮,૬૩૦ રૂપિયાનો મુદામાલ કબ્જે

વ્યારા ચીખલી નાકા પાસેથી પોલીસે બાતમી આધારે 60, 000/-દારૂ ભરેલ જીપ કંપાસ ગાડી ઝડપી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાનાં ના. પો અધિકારીશ્રી માવાણીસાહેબ તથા વસાવાસાહેબ I/c પી આઈ વ્યારા પોલીસ સ્ટેશન તથા વ્યારા...

વ્યારાના ગાયત્રી નગર અને સ્નેહકુંજ કોલોનીમાં કોરોનાના એક એક કેસ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં વ્યારા નગરમા આજરોજ વધુ બે કેસ કોરોના પોઝિટિવ ઉમેરાયા. વ્યારા નગરનાં ગાયત્રી નગર સોસાયટીમાં...

Other