Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

સુરત ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં ધરખમ વધારો આજે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વધુ ૭૬ પોઝીટીવ કેસ નોંધાયા : કોસંબા-તરસાડીમાં અર્ધો દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  છેલ્લા કેટલાંક દિવસોથી કોરોનાની મહામારી ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઝડપથી વધી રહી છે, આજે સુરતનાં વિવિધ...

તાપી જિલ્લાના ખેડુતો જોગ : મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને કિસાન પરિવહન યોજના હેઠળ સહાય મેળવવા તા.૧૫/૦૮/૨૦૨૦ સુધી અરજી કરી શકાશે

(માહિતિ વિભાગ દ્વારા, તાપી): વ્યારા;શુક્રવાર:- જિલ્લા ખેતીવાડી અધિકારી તાપી-વ્યારાની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સને ૨૦૨૦-૨૧માં ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ પૈકી...

માંગરોળ : તાલુકામાં ખેતી લાયક પૂરતો વરસાદ ન પડતાં વાવણી કરેલ પાક નિષ્ફળ જવાની ઉભી થયેલી ભીતિ

વર્ષો જૂની માન્યતા મુજબ વરસાદ  પડે એ માટે આદિવાસી મહિલાઓ ગ્રામ્ય વિસ્તારોમાં માટી સાથેનું ઘાસ માથા ઉપર મૂકી ઘરે ઘરે...

તાપીમાં કોરોના મહામારી વચ્ચે મ.પ.હે.વ.ની ખાલી જગ્યામાં કોઈ કામગીરી નહિ કરવા અરોગ્ય મંડળનો આદેશ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા ઘણા લાંબા સમયથી આઉટ સોર્સીગ મ.પ.હે.વ.ની ભરતી બાબતે મંડળ જિલ્લા...

માંગરોળ : આમનડેરા ગામે કલેકટરનાં હુકમથી બંધ રસ્તો ખુલ્લો કરાયો : પણ કેટલાક ખેડૂતોએ ફરી રસ્તો બંધ કરી દીધો

(નઝીર પાંડોર દ્વારા,  માંગરોળ) : માંગરોળ તાલુકાનાં આમનડેરા ગામે એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવાનો રસ્તો અરવિંદ ભાઈ વસાવા એ  બંધ...

સરકાર તરફથી કોરોનાનાં ટેસ્ટ માટે શરૂ કરેલી ૧૦૪ સેવા પ્રજાજનોને ઉપયોગી નીવડશે

દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે ૧૦૪ની સેવા સુરત માટે આશીર્વાદ રૂપ પુરવાર થશે (નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) ...

ડાંગ જિલ્લાના વઘઇ અને કુડકસ ગામના કેટલાક વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન અને બફર ઝોન જાહેર કરાયા

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  :  વઘઇ: તા: ૯: નોવેલ કોરોના વાઇરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર...

વાલોડ તાલુકામાં આજરોજ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા

((પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં આજરોજ ત્રણ પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાલોડ...

માયપુર ગામેથી પોલીસે ગેરકાયદેસર રીતે પશુઓની હેરફેર કરતી બે ગાડીઓ તથા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): ગત રોજ તારીખ 9ના સાંજે 7.15 કલાકે માયપુર ગામની સીમમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 53 ઉપર...

વ્યારા નગરનાં દાદરી ફળિયામાં રહેતા 53 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં વ્યારા નગરમા આજરોજ વધુ એક કેસ કોરોનાનો નોંધાયો છે. વ્યારા નગરનાં દાદરી ફળિયામાં રહેતા 53...

Other