માંગરોળ તાલુકાના ઝરણી ગામના નિશાળ ફળીયાના સ્થાનિકો માટે કોસંબાની સેવાભાવી સંસ્થાએ મનાવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાના ઝરણી ગામે નિશાળ ફળીયામાં ઘણા કેટલાં સમયથી પીવાનાં પાણીની સમસ્યા ઉદ્દભવી હતી કારણકે...
