વ્યારા ખાતે સંવિધાન દિન ઉજવણી નિમિત્તે વિકાસ કમિશ્નર એ.જે.ઠક્કરની ઉપસ્થિતીમાં બંધારણીય રીતે કાર્ય કરવા સૌ સંકલ્પબંધ થયા
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : વિકાસ કમિશ્નર એ.જે.ઠક્કરની ઉપસ્થિતીમાં વ્યારા ખાતે કલેક્ટર કચેરીના સભખંડમાં સંવિધાન દિન ઉજવણી નિમિત્તે સંવિધાન આમુખનું...
