વન અધિકાર ધારા અંતર્ગત સાચા લાભાર્થીને તેનો લાભ મળી શકે તે માટે સરકાર હકારાત્મક છે – વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા
આહવા ખાતે મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને વન અધિકાર ધારા હેઠળના કેસોની યોજાઈ સમીક્ષા બેઠક ; મંત્રીશ્રીએ આપ્યુ ઉપયોગી...
