Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

તાપી : કાકરાપાર ખાતે ઓફ સાઈટ ઈમરજન્સી તાલીમ યોજાઈ

તાપી કાંઠે આવેલ પરમાણુ વિદ્યુત મથક ગુજરાતનું ગૌરવ છે. દેશના પરમાણુ શક્તિ પ્લાન્ટ્સના સ્થળ અને ડિઝાઈનની બાબતમાં ઘણાંબધા સલામતીના પગલાઓ...

માંગરોળ તાલુકાના કોસાડી ગામે ૩૫ દિવસથી તલાટી ન આવતાં પ્રજાજનોના અટવાતા કામો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં કોસાડી ગામે છેલ્લા ૩૫ દિવસથી તલાટી નહીં આવતાં ગ્રામ પંચાયત કચેરી બંધ થઈ...

તાપી : જાગૃત આદિવાસી યુવાનો દ્વારા ખરસી ગામે 66 કેવી સબ સ્ટેશનનો હુકમ તાત્કાલિક રદ કરવા તાપી કલેક્ટરને આવેદન પત્ર સોંપી માંગ કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં સોનગઢ તાલુકામાં આવેલ ખરસી ગામનાં જાગૃત આદિવાસી યુવાનો દ્વારા તાપી જીલ્લાના કલેકટરને આવેદન પત્ર...

તાપી : આજે 02 નવાં કેસો : કુલ 21 કેસો હાલ એકટીવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 02 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 823 પોઝિટિવ...

તાપી : ડોસવાડા ખાતે સરકારશ્રીની ગાઇડલાઇન તેમજ જાહેરનામાની અમલવારી નહી કરનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી  : પી.આઈ. ચૌધરી સસ્પેન્ડ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  હાલમાં સમગ્ર વિશ્વમાં ચાલી રહેલ કોવિડ -૧૯ ની વૈશ્વિક મહામારી અન્વયે સરકારશ્રી દ્વારા કોવિડ -૧૯ ની...

માંગરોળ તાલુકા પંચાયતની આજે છેલ્લી ખાસ સમાન્યસભા યોજાઈ : વિવિધ કામોની થયેલી ચર્ચા

(નઝીર પાડૉર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકા પંચાયતની ચાલુ ટર્મની આજે તારીખ ૨જી ડિસેમ્બરનાં રોજ, છેલ્લી ખાસ સામાન્ય સભા માંગરોળ...

તાપી જિલ્લામાં કોરોના સંક્રમણ બાબતે કલેકટરની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સ અને કોર કમિટીની સમીક્ષા બેઠક યોજાઇ  

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  : કોવિદ-૧૯ વૈશ્વિક મહામારીને ધ્યાને લઈ તાપી જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા માટેના જરૂરી પગલા લેવા તેમજ...

કામરેજ ખાતે સુરત જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનો વધઘટ કેમ્પ સંપન્ન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના તમામ તાલુકાના ત્રણ દિવસનો કાર્યક્રમ કોવિદ-૧૯ ની...

કાકરાપાર અણુવિદ્યુત મથક દ્વારા કોલીવાડ, નાનીચેર ખાતે ₹ ૩૩ લાખના ખર્ચે “અણુમથક મત્સ્ય ભવન” અને તરસાડાબાર ખાતે ₹ ૩૫ લાખના ખર્ચે “શાળાના ઓરડાઓ અને મધ્યાહ્ન ભોજન રસોઈઘરનું” નિર્માણ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, કાકરાપાર અણુવિદ્યુત મથકની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) હેઠળ તારીખ ૨૭/૧૧/૨૦૨૦...

તાપી : ડોસવાડા બાદ કપુરામાં લગ્ન પ્રસંગે સરકારી ગાઈડ લાઈનની ઐસી કી તૈસી : તંત્ર ફરી ઊંઘતુ ઝડપાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં ડોસવાડા ખાતે માજી મંત્રી કાન્તીભાઈ ગામીતની પૌત્રીનાં સગાઈ પ્રસંગે કોરોના ગાઈડ લાઈનનો ભંગ થયાની...

Other