નેશનલ TB ઇલેમીનેશન પ્રોગ્રામ હેઠળ TBની સારવાર, દવા માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે થશે : હવે દર મહિને દર્દીને 500 રૂપિયા પણ ખોરાક માટે મળશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : નેશનલ TB ઇલેમીનેશન પ્રોગ્રામ હેઠળ, TB ની સાર વાર અને નિદાન માંગરોળ સરકારી રેફરલ હોસ્પિટલ...
