Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

તાપી : વ્યારામાં એક અને સોનગઢ તાલુકામાં બે મળી કુલ ત્રણ કેસો નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે ત્રણ નવા કેસ નોંધાયેલ છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 858 પોઝિટિવ કેસો...

માંગરોળનાં કોસંબાનાં દાદરી ફળિયાનો ૧૬ વર્ષીય સોહેલ ગુમ:પતો મળે તો કોસંબા પોલીસ મથકે જાણ કરવી.

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં કોસંબા પોલીસ મથકનાં કાર્યક્ષેત્ર માં આવતાં કોસંબા થી હથુંરણ જતાં માર્ગ ઉપર દાદરી...

માંગરોળ તાલુકાનાં પશુપાલકો માટે પશુઓનું ફરતું દવાખાનું આશીર્વાદ રૂપ પુરવાર થયું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : રાજ્ય સરકારના પશુપાલન વિભાગ તરફથી રાજ્ય ભરમાં દશ ગામો દીઠ એક ફરતું પશુ દવાખાનું શરૂ...

ડાંગની સરાલાઇન વઘઇ – બીલીમોરા નેરોગેજ લાઇન બંધ કરાતા રાજકીય આગેવાનોએ ટ્રેન ફરી શરૂ કરવા પશ્ર્ચિમ ડીવીઝનના જી.એમ.ને આવેદનપત્ર સુપત્ર કર્યુ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : ડાંગની વઘઇ - બીલીમોરા નેરોગેજ ટ્રેન કાયમ માટે બંધ થઈ જતાં સ્થાનિક ધારાસભ્ય અને કોગ્રેસ...

વઘઇ ખાતે જીલ્લા ભાજપની ચિંતન બેઠક યોજાઇ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ખાતે નવનિયુક્ત ચૂંટણી પ્રભારી અશોકભાઈ ધોરજીયાનું સન્માન સાથે આવનાર દિવસોમાં યોજાનાર...

ગુજરાત પત્રકાર એકતા સંગઠન દ્વારા વ્યારા ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ તાપી જિલ્લાના પત્રકારોનો સ્નેહ મિલન કાર્યક્રમ વ્યારાના સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયાના અધ્યક્ષપણે...

મકરસંક્રાંતિનાં તહેવારને હવે માત્ર ૨૫ દિવસો બાકી છે, ત્યારે માંગરોળ તાલુકામાં પતંગ અને દોરાના વેચાણની તૈયારીઓ શરૂ  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : મકરસંક્રાંતિનાં તહેવારને હવે માત્ર ૨૫ દિવસો બાકી રહ્યા છે, ત્યારે માંગરોળ તાલુકાનાં ઝંખવાવ, વાંકલ સહિતનાં...

તાપી જીલ્લામાં આજે ચાર નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે ચાર નવા કેસ નોંધાયેલ છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 855 પોઝિટિવ કેસો...

પદાધિકારીઓ દ્વારા રજુ થયેલ પ્રશ્નોને અગ્રતા આપવા અને સઘન અમલીકરણ દ્વારા જરૂરિયાતમંદોને યોજનાકિય લાભો સરળતાથી મળી રહે તે પ્રકારે કામગીરી કરવા કલેકટરનો અનુરોધ

કલેકટર આર.જે. હાલાણીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ (માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા કલેકટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં આજે...

મોડાસા થી સુરત જતી ST બસનાં ચાલકને ચાર અજાણ્યા ઈસમોએ માર મારતાં, કોસંબા પોલીસ મથકે FIR દાખલ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  મોડાસા થી સુરત જતી ST બસનાં ચાલકને ચાર અજાણ્યા ઈસમોએ માર મારતાં, કોસંબા પોલીસ મથકે...

Other