માંગરોળ પોલીસ મથકનાં કાર્યક્ષેત્રમાં આવતાં તમામ ફાર્મહાઉસનાં માલિકોને નોટીસ આપતી માંગરોળ પોલીસ : ફાર્મહાઉસ ઉપર જનમેદની એકત્ર ન કરવી અને કોઈ કાર્યક્રમો ન રાખવા નોટીસમાં જણાવાયું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : મોસાલી-માંગરોળ પોલીસ મથકનાં કાર્યક્ષેત્રમાં આવતાં તમામ ફાર્મહાઉસનાં માલિકોને માંગરોળ પોલીસ મથકનાં PSI પરેશ એચ.નાયી એ...
