સુરતની તકેદારી સમિતિમાં મોસાલીના વિપુલભાઇ પરમારની નિમણુંક કરાતાં રવિવારે મોસાલી ખાતે દક્ષિણ ગુજરાત વાલ્મિકી સમાજ તરફથી થનારૂ સન્માન
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સફાઈ કામદારોના પુન:સ્થાપન તથા મેન્યુઅલ સ્કેવેન્જર્સની પ્રથાને જડમૂળથી નાબૂદ કરવા માટે સરકાર તરફથી રાજ્ય,જિલ્લા અને...
